rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
BLOGS
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
hasu
Categories
Blogs
Religion
Love
Fantasy
Music
Books
Cricket
Philosophy
Movies
Personal
Mobile
Favourites 2
shweta
bubul
What is an RSS feed?
RSS Feed 
hasusatasiya.rediffiland.com/  
Monday 8 September, 2008
 16:00 | 2/Jul/2008 |  1 Comment(s)
  Add hasu as Friend     Write to hasu     Forward this link

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે? પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે? હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે? હજી પણ દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે

Category: Blogs | Permalink